Rohit Sharma Birthday : IPLમાં આ સિદ્ધિ મેળવનાર રોહિત શર્મા એકમાત્ર ખેલાડી, જાણો ‘હિટમેન’ના 5 મહાન રેકોર્ડ્સ

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આજે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહ્યો છે.આઈપીએલમાં તેમણે 18 વર્ષ પહેલા ડેબ્યુ કર્યું હતુ. તો ચાલો આજે આપણે હિટમેનના 5 મહાન રેકોર્ડ વિશે જાણીએ.

| Updated on: Apr 30, 2025 | 10:33 AM
4 / 8
વર્ષ 2011માં મુંબઈની ટીમ સાથે જોડાયો અને 12 વર્ષ બાદ 2023માં તેમણે આ ટૂર્નામેન્ટમાં 6000 રનનો આંકડો પાર કર્યો હતો. આઈપીએલમાં 6000થી વધુ રન બનાવવાની સાથે હેટ્રિક લેનાર તે એકમાત્ર ખેલાડી બન્યો છે. રોહિત શર્માએ 266 મેચમાં 6868 રન બનાવ્યા છે. તેમજ વિરાટ કોહલી બીજા સ્થાને છે.

5 / 8
રોહિત શર્માએ અનેક વખત તેની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.આઈપીએલમાં પણ તે આ કામ કરી ચૂક્યો છે. તે એક માત્ર એવો કેપ્ટન છે.જેમણે આઈપીએલની ફાઈનલમાં 2 અડધી સદી ફટકારી હોય. 2025માં તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 26 બોલમાં 50 રનની ઈનિગ્સ રમી હતી. તેમજ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેમણે 2020માં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ફાઈનલમાં 51 બોલમાં 68 રન બનાવ્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સને પાંચમી વખત ખિતાબ જીતાડ્યો હતો.

6 / 8
 રોહિત શર્માએ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 76 રનની ઈનિગ્સ રમી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આઈપીએલમાં 20મી વખત તેમને આ એવોર્ડ મળ્યો હતો. આ રીતે 20 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી બન્યો હતો. આ લીગમાં POTM જીતવાના મામલે તે ત્રીજા નંબર પર છે.

7 / 8
રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલની વિજેતા ટીમ બનાવી હતી. આ લીગમાં માત્ર એમએસ ધોની છે. જે તેના બરાબરી પર છે. રોહિત શર્મા સંયુક્ત રુપથી સૌથી વધુ આઈપીએલની ટ્રોફી જીતનાર કેપ્ટન છે. તેમણે 2009માં ડેક્કન ચાર્જર્સની સાથે એક આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. તેનો મતલબ એક ખેલાડી તરીકે તેના નામે 6 આઈપીએલ ખિતાબ છે. આ રેકોર્ડ  માક્ષ અંબાતી રાયુડુના નામે છે.

8 / 8
રોહિત શર્માએ સિક્સ ફટકારી અને મેચ જીતાડવાની તાકાત રાખે છે. આ કરાણે તેનું નામ હિટમેન પડ્યું અને તેમણે આઈપીએલમાં આ વાત સાબિત પણ કરી છે. રોહિત શર્મા આ લીગમાં સૌથી વધુ સિક્સ ફટકાવનાર ભારતીય બેટ્સમેન છે.