IPL 2025માં વૈભવ સૂર્યવંશીને એવું ઈનામ મળ્યું છે, જો તે તેનો ઉપયોગ કરશે તો તેને દંડ થશે

વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે પોતાની પહેલી સીઝનમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. જેના કારણે તે આ મોટો એવોર્ડ જીતી શક્યો છે પરંતુ તેને જે ઈનામ મળ્યું છે, તેનો ઉપયોગ કરશે તો તેને દંડ થશે.

| Updated on: Jun 04, 2025 | 10:38 AM
4 / 8
દર વર્ષે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર બેટ્સમેનને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન એવોર્ડ આપવામાં આવે છે. વૈભવને આ સિદ્ધિ માટે ટ્રોફી અને ટાટા કર્વ કાર એનાયત કરવામાં આવી હતી.

5 / 8
આ સન્માન તેના માટે એક મોટી સિદ્ધિ છે, ખાસ કરીને જ્યારે તે માત્ર 14 વર્ષનો છે અને આ તેની પહેલી IPL સીઝન હતી. પરંતુ વૈભવ તેની ઉંમરને કારણે હાલમાં ઇનામ તરીકે મળેલી કારનો ઉપયોગ કરી શકશે નહી.

6 / 8
વૈભવેને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન તરીકે ટાટા કર્વ કાર ઈનામમાં મળી છે પરંતુ 14 વર્ષની ઉંમરના કારણે તે ખુદ આ કાર ચલાવી શકશે નહી.

7 / 8
ભારતમાં મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ઉંમર 18 વર્ષ છે. 16 વર્ષની ઉંમરમાં 50 સીસી સુધીના સ્કુટર  માટે લાઈસન્સ મળી શકે છે પરંતુ કાર ચલાવવા માટે 18 વર્ષની ઉંમર જરુરી છે.

8 / 8
જો વૈભવ કે કોઈ સગીર લાઇસન્સ વિના કાર ચલાવતા પકડાય તો તેમને દંડ થઈ શકે છે અને વાહન માલિક કે વાલીને પણ સજા થઈ શકે છે.