
જો આપણે આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે પ્રથમ નંબર પર છે, બીજા સ્થાને પંજાબ કિંગ્સ 13 અંક સાથે ત્રીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ પાંચમા સ્થાને છે.

છઠ્ઠા સ્થાને લખનૌ સુપર જાયન્ટસ, સાતમાં સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ આઠમાં સ્થાને રાજસ્થાન રોયલ્સ નવમાં સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી છેલ્લે 10માં સ્થાને 4 પોઈન્ટ સાથે છે.

આ સિઝનમાં કુલ 8મી હાર સાથે, ચેન્નાઈ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની.