
PSL 2025માં કાર્બિન બોશપેશાવર ઝાલ્મી ટીમ સાથે હતો. પરંતુ, IPL 2025 માં મુંબઈ ઇન્ડિયન્સની ટિકિટ મળતાની સાથે જ તેણે PSL ડીલને નકારી કાઢી. લિઝાદ વિલિયમ્સના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સે કોર્બિન બોશનો સમાવેશ કર્યો હતો.

રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયા બાદ 27 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટસ સામેની મેચમાં આઈપીએલમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. તેમણે 4 ઓવરમાં માત્ર 26 રન આપી 1 વિકેટ લીધી હતી.

આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના અન્ય ખેલાડી લિઝાર્ડ વિલિયમ્સના સ્થાને બોશને ટીમમાં સામેલ કર્યો છે.