CSK Qualification Scenario: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 6 મેચ હારી, હવે તે પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે? જાણો

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 8માંથી 6 મેચ હારી ચૂકી છે. તેના માટે પ્લેઓફનો રસ્તો લોંખડના ચણા ચાવવા બરાબર છે.સીએસકે હાલમાં પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે સૌથી નીચે 10માં સ્થાને છે.

| Updated on: Apr 21, 2025 | 10:05 AM
4 / 6
તેના માટે તેમણે બાકી રહેલી તમામ મેચ જીતવી પડશે.પરંતુ સીએસકેનું આ સીઝનમાં અત્યારસુધી પ્રદર્શન સારું રહ્યું નથી. તેને જોઈ લાગે છે કે, આ કામ ચેન્નાઈની ટીમ માટે અધરું છે. જો ચેન્નાઈની ટીમ એક પણ મેચ હારે છે. તો તેના માટે પ્લેઓફનો રસ્તો બંધ થઈ જશે.

5 / 6
તમને જણાવી દઈએ કે હજુ પણ કોઈ ગેરંટી નથી કે CSK 16 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.  હાલમાં પોઈન્ટ ટેબલમાં 5 ટીમો છે જેમના 10 પોઈન્ટ છે અને તે બધી ટીમોએ ઓછામાં ઓછી 6 કે 7 વધુ મેચ રમવાની છે. જો તે તેમાંથી 3 મેચ પણ જીતી જાય, તો તે સરળતાથી 16 પોઈન્ટ સુધી પહોંચી જશે.

6 / 6
સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે તમામ મેચમાં જીત મેળવી અન્ય ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આ સાથે સીએસકે બાકી રહેલી મેચ મોટા અંતરથી જીતવી પડશે. તેનાથી તેનો નેટ રન રેટ સારો થાય.CSKનો નેટ રન રેટ હાલમાં -1.392 છે.