IPL 2024: હાર્દિક પંડ્યાની SRHના બેટ્સમેન ધોલાઈ કરતા હતા ત્યારે ટીમની માલિક કાવ્યા મારન શું કરી રહ્યી હતી, જુઓ Photos
સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ ટીમના ટોટલનો રેકોર્ડ તોડતાં કાવ્યા મારન ઉત્સાહિત થઈ ચૂકી હતી. જોકે આ બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી હતી. મુંબઈના માલિક અંબાણીની પણ પ્રતિક્રિયા વાયરલ થઈ હતી પરંતુ કાવ્યાએ એવું કર્યું કે કેમેરો સીધો તેમના તરફ ગયો.
SRH ફ્રેન્ચાઈઝીના સહ-માલિક કાવ્યા મારન રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમના સ્ટેન્ડમાં તેમની ટીમના પ્રદર્શનનો આનંદ માણતી જોવા મળી હતી.
5 / 5
SRH ની ટીમની જેમ જેમ છગ્ગા ચોગ્ગાનો વરસાદ કરતાં જાય તેમ તેમ કાવ્ય મારનનો ઉત્સાહ વધતો જાય છે. તેની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. (All Photos - IPL)