
હૈદરાબાદમાં બુધવારે સાંજે આ રમત દરમિયાન ક્લીન સ્કાયની આગાહી કરવામાં આવી છે. જોકે વાતાવરણ ખૂબ ગરમ રહેશે તેમજ તાપમાન 29 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની ipl મેચ શરૂ થવાના 2 કલાક પહેલા બંને ટીમના LIVE Betting રેટ સામે આવી ચૂક્યા છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો રેટ 2.15 અને મુંબઈ ઈન્ડિયન્સનો રેટ 1.7 ની આસપાસ ચાલી રહ્યો છે. જેનો એ અર્થ થયો કે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સ ફેવરિટ છે. (અહીં આપેલી માહિતી આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી કોઈ રોકાણ માટે પ્રોત્સાહન આપતું નથી)