IPL 2024 : શુભમન ગિલે ટોસ જીત્યો, ગુજરાતે પ્લેઈંગ 11માં કોઈ બદલાવ નહીં કર્યો

|

Mar 26, 2024 | 7:38 PM

IPL 2024 ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર. આ મેચ શાનદાર બનવાની છે કારણ કે ગત સિઝનની ફાઇનલમાં આ બંને વચ્ચે મુકાબલો થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા બોલે ગુજરાત ટાઈટન્સને હરાવીને પાંચમી વખત IPL જીતી હતી. જ્યારે ગુજરાત સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું હતું. હવે નવી સિઝન છે અને બંને ટીમનું કોમ્બિનેશન પણ નવું છે, તો જોવાનું એ રહે છે કે કોણ જીતશે?

1 / 7
ગત સિઝનની બે ટોપ ટીમો જે ફાઈનલમાં ટકરાઈ હતી તેમની વચ્ચે નવી સિઝનમાં પહેલો મુકાબલો આજે ચેન્નાઈમાં રમાશે.

2 / 7
ગુજરાત અને ચેન્નાઈ બંનેએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી છે. જો કે, આ મેચ એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે જ્યાં ચેન્નાઈને હરાવવું ખૂબ મુશ્કેલ છે.

3 / 7
ચેપોકમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

4 / 7
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આજની મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુભમન અંતિમ મેચની પ્લેઈંગ 11 સાથે જ મેદાનમાં ઉતરશે.

5 / 7
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. તિક્ષાના સ્થાને પથિરાણાને પ્લેઈંગ 11માં તક મળી છે.

6 / 7
ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવન: રચિન રવિન્દ્ર, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરેલ મિશેલ, સમીર રિઝવી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, પથિરાના, મુસ્તિફિઝુર રહેમાન.

7 / 7
ગુજરાતની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, અઝમતુલ્લા ઓમરઝાઈ, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન.

Published On - 7:32 pm, Tue, 26 March 24

Next Photo Gallery