
આ દરમિયાન KKRને લઈને પણ કેટલાક એવા મુદાઓ છે. તેઓએ તેમની ટુર્નામેન્ટના ઓપનરમાં SRH ને હરાવ્યું પરંતુ પ્રથમ બેટિંગ કરતા 208-7નો સ્કોર કરવા છતાં લગભગ રમત હારી ગઈ. મિચેલ સ્ટાર્કની રૂ. 24.75 કરોડની ખરીદી દબાણ હેઠળ પડી ભાંગી. KKR સ્ટાર્ક પર ખૂબ નિર્ભર છે. છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ રહેલા કેપ્ટન શ્રેયસ ઐયરના ફોર્મને લઈને પણ ટીમ થોડી ચિંતિત હશે. જો કે, ટીમ અય્યર પર વધુ નિર્ભર નથી, તેથી જો તે લયમાં આવવા માટે થોડી રમતો લે તો તેમને વાંધો નહીં હોય.

આ વચ્ચે RCB અને KKR વચ્ચેની મેચ પહેલા બંને ટીમના LIVE Betting રેટ સામે આવી ચૂક્યા છે, જેમાં RCBનો રેટ 1.8 અને KKR નો રેટ 02 ની આસપાસ ચાલી રહ્યો છે. જેનો એ અર્થ થયો કે KKR સામે જીતવા માટે RCB ફેવરિટ છે. જોકે આ આંકડા અનુસાર મેચમાં ખૂબ રસાકસી હસે તેવું જણાઈ રહ્યું છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે) (All Photos - Social Media)