IPL 2024માં હાર્દિક પંડયાની મોટી ભૂલની કિંમત હવે તેણે IPL 2025માં ચૂકવવી પડશે

લખનૌ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આ સિઝનમાં સતત ટ્રોલિંગની સાથે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે હાર્દિકની ખૂબ જ ટીકા થઈ છે. એવામાં સિઝનની અંતિમ મેચમાં હોમ ગ્રાઉન્ડ પર પણ ટીમની હાર થતા MIની સિઝન હાર સાથે સમાપ્ત થઈ. તેમાં પણ હાર્દિક પંડયાની એક ભૂલે તેને આગામી સિઝનની પહેલી મેચમાંથી જ બહાર કરી દીધો છે.

| Updated on: May 18, 2024 | 11:54 AM
4 / 5
લખનૌ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લખનૌ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

5 / 5
મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝન (IPL 2024)ની છેલ્લી મેચ હતી. આ કારણે હાર્દિક પંડ્યા આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં.

મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝન (IPL 2024)ની છેલ્લી મેચ હતી. આ કારણે હાર્દિક પંડ્યા આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં.

Published On - 11:53 am, Sat, 18 May 24