IPL 2024: RCB vs CSK મેચ પહેલા મોટી બેઈમાની, મામલો પોલીસ સુધી પહોંચ્યો

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ બંને ટીમો માટે કરો યા મરો મેચ છે, તેથી આ મેચને લઈ ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ છે. આ જ કારણ છે કે ચાહકો સ્ટેડિયમમાં આ મેચ જોવા માંગે છે. આ જ ઈચ્છા એક ફેન માટે મુસીબતનું કારણ બની રહી છે, જાણો કેવી રીતે?

| Updated on: May 16, 2024 | 8:17 PM
4 / 5
RCB અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ શુક્રવારે રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો છે. જે ટીમ આ મેચ હારે છે તેના માટે પ્લેઓફનો રસ્તો બંધ થઈ શકે છે.

RCB અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ શુક્રવારે રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો છે. જે ટીમ આ મેચ હારે છે તેના માટે પ્લેઓફનો રસ્તો બંધ થઈ શકે છે.

5 / 5
આ સિઝનની પ્રથમ મેચ RCB અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી જેમાં ચેન્નાઈએ શાનદાર જીત નોંધાવી હતી. હવે જોવાનું એ રહે છે કે ચિન્નાસ્વામીમાં યોજાનારી મેચમાં શું થશે?

આ સિઝનની પ્રથમ મેચ RCB અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી જેમાં ચેન્નાઈએ શાનદાર જીત નોંધાવી હતી. હવે જોવાનું એ રહે છે કે ચિન્નાસ્વામીમાં યોજાનારી મેચમાં શું થશે?