
આ IPLમાં ડેબ્યૂ ઓવર એ લખનૌ માટે મોંઘી સાબિત થઈ હતી. કોલકતાના ઓપનર ખેલાડી ફિલિપ સોલ્ટ અને સુનિલ નારાયણ રમી રહ્યા હતા. કારણ કે શમર જોસેફે પ્રથમ ઓવરમાં બોલિંગી શરૂઆત થી અંત સુધી 0, L1, 4, 2, B1, N, Wd, Wd5, N, 6, મળી કુલ 22 રન મળ્યા છે.

આ ઓવરમાં કોલકતાના બંને ખેલાડીઓએ મળીને માત્ર 8 બોલમાં 12 રન ફટકાર્યા હતા. જોકે અન્ય 10 રન પ્રથમ ઓવરમાં એકસ્ટ્રા આવ્યા હતા.

આ બાદ અન્ય બે ઓવર પાંચમી અને સાતમી ઓવરમાં મમળી 10 રન આવ્યા. એટલે કે ત્રણ ઓવર મળી કુલ 37 રન ડેબ્યૂ પ્લેયયર શમર જોસેફે કોલકતાને આપ્યા.

જ્યારે ઇનિંગની અંતિમ અને છેલ્લી ઓવર ફેંકવા શમર જોસેફ આવ્યો ત્યારે ફરી કોક્લકતાના બેટ્સમેનોએ ફટકવારી કરી હતી. 13મી ઓવર ફેંકવા આવેલા જોશેફે 2, 4, Wd, 0, 1, N1, 0, 4, રન બનાવી 14 રન આપ્યા હતા. આ સાથે 4 ઓવરમાં કોલકતાને તેણે 51 રન આપ્યા હતા.
Published On - 6:58 pm, Sun, 14 April 24