IPL 2024માં પર્પલ કેપનો દાવેદાર છે આ બોલર, ટીમ ઈન્ડિયામાં નથી મળ્યું સ્થાન

|

May 16, 2024 | 12:56 PM

હર્ષલ પટેલ અત્યારસુધી આઈપીએલ 2024માં કુલ 22 વિકેટ લઈ પર્પલ કેપની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો હવે પરસેવો છુટી ગયો છે.

1 / 5
 આઈપીએલ 2024માં હવે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે.અત્યારસુધી માત્ર 2 ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જેમાં કેકેઆર અને આરઆરની ટીમ સામેલ છે. પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની સ્ટોરી પૂર્ણ થઈ ચુકી છે.

2 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પંજાબ કિગ્સનો હર્ષલ પટેલ છે. જેમણે અત્યારસુધી 22 વિકેટ પોતાને નામ ચાલી રહી છે. ખાસ વાત તો એ છે કે, આ પહેલા જસપ્રીત બુમરાહ 20 વિકેટ લઈ નંબર વન પર હતો પરંતુ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં હર્ષલે 2 વિકેટ લઈ બુમરાહને પાછળ છોડી દીધો છે.

3 / 5
હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ અત્યારસુધી 13 મેચ રમી ચુક્યા છે. તેમની એક જ મેચ બાકી છે કારણ કે, આ બંન્ને ટીમની સફર પૂર્ણ થઈ ચુકી છે. પ્લેઓફમાં સ્થાન બનાવી શકી નથી. છેલ્લી મેચમાં જોવાનું રહેશે કે,ક્યો બોલર કેટલી વિકેટ લે છે અને પર્પલ કેપનો દાવેદાર બને છે.

4 / 5
 મહત્વની વાત તો એ છે,કે, જે બોલર આ લિસ્ટમાં સૌથી આગળ છે તેમાંથી કોઈ પણે ટીમ પ્લેઓફમાં જઈ શકશે નહિ. હર્ષલ પટેલ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર છે કારણ કે, તે પહેલા પણ  પર્પલ કેપ જીતી ચુક્યો છે.

5 / 5
આ વચ્ચે ટી20 વર્લ્ડકપની પણ જાહેરાત થઈ ચુકી છે.તમને જણાવી દઈએ કે, ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલ ટી20 વર્લ્ડકપની ટીમનો ભાગ નથી. તે રિઝર્વ ખેલાડી તરીકે પણ સામેલ નથી પરંતુ આઈપીએલમાં તેની બોલિંગ શાનદાર રહી છે.

Next Photo Gallery