IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને હૈદરાબાદ વચ્ચે મેચ, અહિ જોઈ શકાશે લાઈવ મેચ

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટક્કર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ રોમાંચક થશે કારણ કે, બંન્નેની બીજી જીતની શોધમાં છે.પોરના 3: 30 કલાકે મેચ રમાશે. ટોસ બપોરના 3:00 શરુ થશે. જાણો ક્યાં અને ક્યારે મેચ લાઈવ જોઈ શકશો.

| Updated on: Mar 31, 2024 | 11:48 AM
4 / 5
ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2024ની 12મી મેચ 31 માર્ચ એટલે કે, રવિવારે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બપોરના 3: 30 કલાકે મેચ રમાશે. ટોસ બપોરના 3:00 શરુ થશે.

5 / 5
આંકડા ભલે બંન્ને ટીમોના હાલ સમાન હોય પરંતુ ગત્ત મેચમાં બંન્ને ટીમોએ જે રીતે પ્રદર્શન કર્યું છે. તેને જોઈ આ મેચમાં ગુજરાત પર સનરાઈઝર્સ હૈદરાબાદનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.

Published On - 10:00 am, Sun, 31 March 24