
આઈપીએલ 2024માં આ બીજી ટીમ છે જેના પર સ્લો ઓવરને લઈ ટીમના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને પણ લાખો રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અંદાજે 15 મહિના બાદ મેદાન પર પરત ફર્યા બાદ પંતે સીએસકે વિરુદ્ધ શાનદાર અડધી સદી ફટકારી હતી. સીએસકે વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે આ અડધી સદી 31 બોલમાં ફટકારી હતી. મેદાન પર પરત ફર્યા બાદ પંતની પહેલી આ અડધી સદી છે. 32 બોલમાં તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 સિ્ક્સ આવી હતી.