IPL 2024: CSK vs SRH વચ્ચેની મેચમાં 20મી ઓવરના બીજા બોલે ચેન્નાઈના કેપ્ટને કરેલી એક ભૂલ જીંદગીભર નહીં ભૂલે

રૂતુરાજ ગાયકવાડઃ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડે 54 બોલમાં સૌથી વધુ 98 રન બનાવ્યા હતા.

| Updated on: Apr 28, 2024 | 10:35 PM
4 / 6
તે જ સમયે, રુતુરાજ ગાયકવાડની શાનદાર ઇનિંગ્સના આધારે, ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડ સિવાય શિવમ દુબેએ 20 બોલમાં 39 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ પોતાની ઇનિંગમાં 1 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

5 / 6
આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની 2 બોલમાં 5 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર અજિંક્ય રહાણેએ 12 બોલમાં 9 રન બનાવીને આઉટ થઈ ગયા હતા, પરંતુ આ પછી રુતુરાજ ગાયકવાડ અને ડેરિલ મિશેલ વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. ડેરીલ મિશેલે 32 બોલમાં 52 રનનું યોગદાન આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર ઉપરાંત ટી નટરાજન અને જયદેવ ઉનડકટે 1-1 વિકેટ લીધી હતી.

6 / 6
ઋતુરાજ ગાયકવાડ 20મી ઓવરના બીજા બોલે 98 રન પર હતો સદી કરવામાં ફક્ત 2 રન બાકી હતા. જોકે હજી પણ તેની પાસે બોલ હતા જે તે રમી શક્યો હોત અને પોતાની સદી કરી શક્યો હોત. પરંતુ અંતિમ ઓવરમાં ટીમ સ્કોર વધારવાના ચક્કરમાં 20 મી ઓવરના બીજા બોલે તેણે બેટ ઘુમાવ્યું અને કેચ આઉટ થયો. જો તેણે ધીરજ રાખી હોત તો પોતાની સદી તે બનાવી શક્યો હોત

Published On - 10:32 pm, Sun, 28 April 24