
જેમાં તે પોઈન્ટ ટેબલમાં 10 મેચ રમ્યા બાદ 7 જીત સાથે પ્રથમ સ્થાને છે, આરસીબીનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

ચોથા સ્થાને દિલ્હી કેપિટલ્સ, પાંચમાં સ્થાને પંજાબ કિંગ્સ , છઠ્ઠા સ્થાને લખનૌ સુપર જાયન્ટસ, તો સાતમા સ્થાને કેકેઆરની ટીમ આઠમાં સ્થાને રાજસ્થાન રોયલ્સ, નવમાં સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અને પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છે.

આરસીબીનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. જોવાનું રહેશે શું આ વખતે આરસીબીની ટીમ ચેમ્પિયન ટાઈટલ જીતે છે કે કેમ.