
ઉમેશ યાદવ અને તાન્યા વાધવાના લગ્ન 29 મે 2013ના રોજ થયા છે. બંન્ને 2 બાળકોના માતા પિતા છે. તાન્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઉમેશ અને તાન્યાની પહેલી મુલાકાત આઈપીએલની મેચ દરમિયાન થઈ હતી. જયારે તે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. વર્ષ 2010માં બંન્નેની પહેલી મુલાકાત થઈ હતી.

ઉમેશ યાદવ 36 વર્ષથી ટેસ્ટ ટીમનો નિયમિત ભાગ છે પરંતુ તેને હાલના સમયમાં ઘણી તક મળી નથી. ઉમેશે ભારત માટે અત્યાર સુધીમાં 57 ટેસ્ટ, 75 વનડે અને નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
Published On - 1:10 pm, Wed, 25 October 23