પિતાની તબિયત બગડતા સ્મૃતિ મંધાનાએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો, જુઓ પરિવારમાં કોણ કોણ છે

ભારતીય મહિલા ક્રિકેટની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાનો જન્મ 18 જુલાઈ 1996ના રોજ મુંબઈમાં થયો છે. સ્મૃતિ મંધાના 2025ના વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી અને સ્મૃતિના યોગદાનને કારણે ટીમે ઘણી મેચ જીતી હતી. તો આજે આપણે સ્મૃતિ મંધાનાના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Nov 23, 2025 | 4:36 PM
4 / 11
ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના ડાબા હાથની બેટ્સમેન છે. જે ભારતની નેશનલ મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન છે.  સ્મૃતિ મંધાના પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકાવનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે.વર્ષ 2017માં મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં મંધાનાએ 2 સદી ફટકારી હતી.

5 / 11
બાળપણમાં સ્મૃતિ પોતાના ભાઈની સાથે ક્રિકેટ રમતી હતી. સ્મૃતિ મંધાનાનો ભાઈ અંડર 15 ટીમમાં રમતો હતો. સ્મૃતિ પણ ભાઈના પગલે ચાલવા લાગી અને ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું અને ટ્રેનિંગ પણ શરુ કરી હતી. જેમાં તેના પરિવારે પણ ખુબ સપોર્ટ કર્યો હતો.

6 / 11
વર્ષ 2013માં ડોમેસ્ટ્રિક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે ગુજરાત વિરુદ્ધ 150 બોલમાં 224 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના વનડે મેચમાં બેવડી સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની. વર્ષ 2016માં, સ્મૃતિ મંધાનાએ વુમન ચેલેન્જર ટ્રોફીમાં ઈન્ડિયા રેડ તરફથી રમતી વખતે ત્રણ અડધી સદી ફટકારી હતી.

7 / 11
મંધાનાએ બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે મેચ રમતી વખતે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરુઆત કરી હતી. વર્ષ 2024માં સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમી હતી. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં જ્યારે ભારતીય મહિલા ટીમ પહોંચી તો ટીમમાં મંધાના સામેલ હતી.

8 / 11
કહી શકાય કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે છેલ્લા 10 વર્ષમાં વર્લ્ડ ક્રિકેટમાં જે ઓળખ બનાવી છે. તેમાં કેટલીક યુવા ખેલાડીઓની ભુમિકા શાનદાર રહી છે. તેમાંથી એક ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાનો પણ સમાવેશ થાય છે.

9 / 11
સ્મૃતિ મંધાનાના નામે ક્રિકેટમાં અનેક રેકોર્ડ પણ છે. તમને જણાવી દઈએ કે, સિમ્પલ દેખાડી છોકરી સ્મૃતિ મંધાના ખુબ સ્ટાઈલિશ પણ છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેના ફોટો પોસ્ટ કરતી હોય છે.

10 / 11
28 વર્ષીય પલાશ મ્યુઝિક કમ્પોઝર છે અને મશહુર ગાયક પલક મુચ્છલનો નાનો ભાઈ છે.કહેવામાં આવી રહ્યું છે કે, મંધાના અને પલાશ એક બીજાને ડેટ કરી રહ્યા છે.આરસીબીની જીત બાદ સ્મૃતિ મંઘાના બોલિવુડ મ્યુઝીશિયન પલાશ મુચ્છલની સાથે જોવા મળી હતી.

11 / 11
સ્મૃતિ મંધાનાએ ભારત માટે અત્યાર સુધીમાં 82 ODI, 128 T20 અને 6 ટેસ્ટ મેચ રમી છે. જેમાં વનડેમાં 3242 રન, ટી20માં 3104  અને ટેસ્ટમાં 480 રન કર્યા છે.

Published On - 3:57 pm, Mon, 18 March 24