પિતાને કોરોનામાં ગુમાવ્યા, ભાઈએ આપઘાત કર્યો, જ્યારે ડેબ્યુ કર્યું તો ઘરમાં ટીવી પણ ન હતી, અત્યારે કરોડોનો માલિક છે ચેતન સાકરિયા

|

Dec 21, 2023 | 3:41 PM

તમને જણાવી દઈએ કે ચેતન સાકરિયા છેલ્લી 2 આઈપીએલ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. પરંતુ તે IPL 2023માં કંઈ ખાસ પ્રદર્શન દેખાડી શક્યો ન હતો, જેના કારણે દિલ્હીએ તેને IPL 2024 ની હરાજી પહેલા રિલીઝ કર્યો હતો. જે બાદ હવે KKRએ તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. એટલે કે, આગામી IPL સિઝનમાં, તે કોલકાતાની ટીમમાંથી તબાહી મચાવતો જોવા મળશે. તો ચેતન સાકરિયાના પરિવાર વિશે જાણો.

1 / 11
 ચેતન સાકરીયાના પિતાનું નામ કાનજી સાકરીયા (ટ્રક ડ્રાઈવર) હતા જેનું કોરોનામાં મૃત્યું થયું છે. તેની માતાનું નામ વર્ષા સાકરીયા છે. જેમને 3 બાળકો છે. ચેતન સાકરીયા,રાહુલ સાકરીયા,જીજ્ઞાશા સાકરીયા,બહેન, ક્રિકેટરના ભાઈનું અવસાન થઈ ચૂક્યું છે.

2 / 11
ચેતન સાકરીયાએ મેઘના જાંબુચા સાથે આ મહિને સગાઈ કરી છે. તો ચાલો આજે આપણે ચેતન સાકરીયાના પરિવાર વિશે તેમજ તેના કરિયર વિશે જાણીએ.

3 / 11
ચેતન સાકરિયા એક ભારતીય ક્રિકેટર છે, જે સ્થાનિક સર્કિટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો હતો. હવે આઈપીએલ 2024માં તે દિલ્હી કેપિલ્સ તરફથી રમશે.

4 / 11
ચેતન સાકરિયાએ 16 વર્ષની ઉંમર સુધી કોઈ પણ પ્રકારનું ક્રિકેટ કોચિંગ મેળવ્યું ન હતું, તે પહેલા તે ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો.ચેતન સાકરિયાએ વિજ્ઞાનમાં 12મું ધોરણ પૂર્ણ કર્યું તો તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ એન્જિનિયર બને પરંતુ, તેને એક ક્રિકેટર બનવું હતુ.

5 / 11
ચેતન સાકરિયા તેમના પરિવારમાં તેના પિતા કે જેઓ ટ્રક ડ્રાઈવર હતા.ચેતન સાકરિયા જ્યારે ક્રિકેટમાં કરિયર બનાવી રહ્યો હતો ત્યારે તેના ઘરમાં ટીવી પણ ન હતુ. તેનો પરિવાર પડોશીમાં ચેતન સાકરિયાની મેચ જોવા જતા હતા.

6 / 11
 ચેતન સાકરિયાએ 2021માં રાજસ્થાન રોયલ્સ દ્વારા કરાર કર્યાના માત્ર ત્રણ અઠવાડિયા પહેલા આત્મહત્યા દ્વારા તેનો ભાઈ ગુમાવ્યો હતો. તેના માતા-પિતાએ 10 દિવસ સુધી તેની પાસેથી સમાચાર છુપાવ્યા હતા કારણ કે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેના પ્રદર્શનને અસર કરશે. તે ટૂર્નામેન્ટમાં છઠ્ઠો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

7 / 11
20 નવેમ્બર 2018ના રોજ, ચેતન સાકરિયાએ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ચેતન સાકરિયાએ જયદેવ ઉનડકટની જગ્યાએ ટીમમાં સ્થાન મેળવ્યું હતું, જે તે મેચમાં ઈજાના કારણે બહાર થઈ ગયો હતો.

8 / 11
ચેતન સાકરિયાની માતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર પૈસાથી સૌ પ્રથમ આશા રાખે છે કે તેઓ રાજકોટમાં ઘર ખરીદે.

9 / 11
 ક્રિકેટર ચેતન સાકરિયાએ ODIમાં 23 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોમાંટેસ્ટ ડેબ્યું કર્યું હતુ, ટેસ્ટ મેચ હજુ રમ્યો નથી.T20માં 28 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોમાં ડેબ્યુ ક્યું હતુ. ચેતન સાકરિયાનો જર્સી નંબર 28 છે.

10 / 11
ચેતન સાકરિયાએ 12મી એપ્રિલ 2021ના રોજ IPLમાં પદાર્પણ કર્યું હતું અને પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી ડેબ્યૂમાં 3 વિકેટ ઝડપી હતી.ચેતનને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 19 ડિસેમ્બર 2023 ના રોજ દુબઈના કોકા-કોલા એરેના ખાતે યોજાયેલી 2024 IPL હરાજીમાં 50 લાખ.

11 / 11
ચેતન સાકરિયાએ આ મહિને સગાઈ કરી છે. તો જાણો કોણ છે મેધના જંબુચા, ચેતન સાકરિયાની ફિયાન્સી મેધના જંબુચા એક ભારતીય ક્રિકેટર છે જે સૌરાષ્ટ્રની ટીમમાંથી રમે છે. 2023માં તે ચેતન સાકરીયા સાથે સગાઈ કર્યા બાદ ચર્ચામાં આવી હતી. મેધના રાજકોટની રેવાસી છે.

Next Photo Gallery