IND vs ENG 2025 Controversies : બોલિવુડની થ્રિલર ફિલ્મથી ઓછી ન હતી ભારત-ઈંગ્લેન્ડની સીરિઝ, આ વિવાદોએ મચાવી હતી ધમાલ

ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ 5 મેચની ટેસ્ટ સીરિઝ પૂર્ણ થઈ છે. 24 જૂનથી લીડ્સમાં શરુ થયેલી આ સીરિઝ 4 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ છે. સીરિઝ 2-2 સાથે પૂર્ણ થઈ છે, પરંતુ આ સીરિઝ વિવાદ અને ધમાલના કારણે યાદ રાખવામાં આવશે.

| Updated on: Aug 07, 2025 | 10:28 AM
4 / 8
ઓવલ ટેસ્ટની શરુઆત 31 જુલાઈથી થઈ હતી.પરંતુ ટેસ્ટ શરુ થતાં પહેલા ઓવલના પિચ ક્યુરેટર લી ફોર્ટિસે કોઈ કારણોવગર ગૌતમ ગંભીર સાથે ઝગડો કર્યો હતો. 29 જુલાઈના ટીમ ઈન્ડિયાનું ટ્રેનિંગ સેશન હતુ. સેશન દરમિયાન ક્યુરેટર લી ફોર્ટિસે ભારતીય કોચિંગ સ્ટાફને કહ્યું કે, તે મેન પિચ એરિયાથી 2.5 મીટર દુર છે. જ્યારે તેમણે માત્ર જૉગર્સ પહેર્યા હતા. આ વાતથી ભારતીય ટીમ મેનેજમેન્ટ નારાજ થયું હતુ. આના પર ગૌતમ ગંભીર કહેતા જોવા મળ્યો હતો કે, તુ એ ન કહી શક કે, અમારે શું કરવાનું છે. તારો કોઈ હક નથી આ વસ્તુ કહેવાનો. તુ એક ગ્રાઉન્ડમેન છો આનાથી વધારે નહી.

5 / 8
ઓવલ ટેસ્ટમાં ફાસ્ટ બોલર આકાશ દીપે બેન ડકેટને પહેલી ઈનિગ્સમાં 43 રનના સામાન્ય સ્કોર પર આઉટ કર્યો હતો.ડકેટ આઉટ થતાં પહેલા શાનદાર લયમાં જોવા મળ્યો હતો. ધ્રુવ જુરેલના હાથે ડકેટ કેચ આઉટ થયા બાદ આકાશ દીપ આક્રમક અંદાજમાં જશ્ન મનાવતા  જોવા મળ્યો હતો.તેણે ડકેટની સામે મુઠ્ઠી પકડી અને પછી તેના ખભા પર હાથ રાખીને તેને કંઈક કહ્યું. આનાથી પણ પ્રશ્નો ઉભા થયા. તે જ સમયે, ઓવલમાં કૃષ્ણા અને જો રૂટ વચ્ચે એક ઝગડો થયો હતો.

6 / 8
 આમ તો મોહમ્મદ સિરાજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ સેલિબ્રેશન માટે ફેમસ છે. પરંતુ લોર્ડસ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લિશ બેટ્સમેન બેન ડકેટની વિકેટ લીધા બાદ જે રીતે જશ્ન મનાવ્યો હતો. તેના પર આઈસીસીને પણ એક્શન લેવું પડ્યું હતુ.  બાદમાં તેની મેચ ફી 15 ટકા કાપવામાં આવી હતી.

7 / 8
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝ પહેલા પટૌડી ટ્રોફી નામથી જાણીતી હતી પરંતુ આ સીરિઝનું નામ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નામ આપવામાં આવ્યું હતુ.

8 / 8
જેને લઈ ખુબ વિવાદ થયો હતો પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ નિર્ણય પર સુનીલ ગાવસ્કર અને ફારુખ એન્જિન્યર પર સવાલ ઉઠાવ્યા હતા.પટૌડી પરિવારનો ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ સાથે ઉંડો સંબંધ છે.ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર બંનેએ ભારતનું નેતૃત્વ કર્યું હતું અને બંનેએ લાંબા સમય સુધી ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમ્યું હતું. ઇફ્તિખાર ઇંગ્લેન્ડમાં પણ રમ્યા હતા.

Published On - 10:28 am, Thu, 7 August 25