IND vs SA: રોહિત શર્મા માટે હવે સૌથી મોટી કસોટી, આફ્રિકા સામે 26 મેચોમાં તેનો રેકોર્ડ ખરાબ

રોહિત શર્માની ઉંમર અને ફોર્મને કારણે તે 2027ના વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં તેણે લઈ ખૂબ ચર્ચા થઇ રહી છે. ઉંમરને રોકી શકાતી નથી, પરંતુ ફોર્મ તેબ હાથમાં છે, અને તેણે ઓસ્ટ્રેલિયામાં તેની ઝલક દેખાડી. જોકે, ખરી કસોટી દક્ષિણ આફ્રિકા સામે થવાની છે.

| Updated on: Nov 28, 2025 | 9:40 PM
4 / 5
રોહિતે 2019ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર મેચવિનિંગ સદી ફટકારી હતી. આ પહેલા તેણે બે અલગ-અલગ પ્રસંગોએ સદી ફટકારી છે, પરંતુ  ODI ક્રિકેટમાં 49 ની સરેરાશથી 11,370 રન બનાવનાર રોહિતે આફ્રિકા સામે 26 મેચોની 25 ઇનિંગ્સમાં ફક્ત 806 રન બનાવ્યા છે. તેની સરેરાશ ફક્ત 33.58 છે, જે અન્ય બધી મોટી ટીમોની તુલનામાં સૌથી ખરાબ છે.

5 / 5
એકંદરે, તેણે આ 25 ઇનિંગ્સમાંથી ફક્ત પાંચ ઇનિંગ્સમાં પચાસનો આંકડો પાર કર્યો છે. આનો અર્થ એ થયો કે તે 20 ઇનિંગ્સમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો છે. આ આંકડા રોહિત જેવા સ્તરના બેટ્સમેનને શોભતા નથી. તેથી, હિટમેન પાસે તેના સૌથી મજબૂત પ્રતિસ્પર્ધી સામે મજબૂત પ્રદર્શન કરવાની અને ટીમ મેનેજમેન્ટને બતાવવાની એક સારી તક છે કે તે 2027 વર્લ્ડ કપ સુધી રમી શકે છે. (PC: PTI)