ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
IND vs PAK ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત તરફથી પહેલી ઓવર મોહમ્મદ શમીએ નાખી. જોકે મોહમ્મદ શમીની આ ઓવર જોવા જેવી હતી. કારણ કે તેણે આ દરમ્યાન એક, બે નહીં 5 ભૂલ કરી જએ ભારતને છેલ્લે સુધી નડી શકે તેમ છે.
જોકે, તેને 6 બોલને બદલે 11 બોલ ફેંકવા પડ્યા. શમીની આ બોલિંગ જોઈ દર્શકો પણ ચોંકી ગયા હતા.
હકીકતમાં, શમીએ પહેલી ઓવરમાં 5 વાઈડ બોલ ફેંક્યા. તેથી તેણે 6 બોલને બદલે 11 બોલ ફેંકવા પડ્યા. (All Photo : BCCI/PTI/Getty/X)
Published On - 3:23 pm, Sun, 23 February 25