IND vs OMA : શાહીન આફ્રિદીથી આ મામલે પાછળ રહેલો અભિષેક શર્મા હવે તોડશે વર્લ્ડ રેકોર્ડ

એશિયા કપ 2025માં શાહીન આફ્રિદી અને અભિષેક શર્મા વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, જેમાં ભારતીય ઓપનર વિજયી બન્યો. જોકે, તે એક બાબતમાં શાહીન આફ્રિદીથી પાછળ છે. આગામી મેચમાં અભિષેક પાસે આફ્રીદીને પાછળ છોડવાની અને નવો રેકોર્ડ બનાવવી તક છે.

| Updated on: Sep 18, 2025 | 9:45 PM
4 / 7
અભિષેક શર્માએ 30.50ની સરેરાશથી 61 રન બનાવ્યા છે, જેનો અર્થ એ છે કે અભિષેકના શાહીન કરતા ઓછા રન છે. શાહીને ટીમ ઈન્ડિયા સામે અણનમ 33 રન અને UAE સામે અણનમ 29 રન બનાવ્યા હતા.

5 / 7
અભિષેક શર્મા પોતાની બંને ઈનિંગ્સથી નિરાશ થશે. કારણ કે તેને સારી શરૂઆત મળી હતી પણ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો ન હતો. આ જ કારણ છે કે ઓમાન સામેની મેચ પહેલા અભિષેક શર્મા પોતાની બેટિંગ પર સખત મહેનત કરતો જોવા મળ્યો હતો.

6 / 7
અભિષેક શર્મા પાસે ઓમાન સામેની મેચમાં વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક છે. અભિષેકે T20માં 18 ઈનિંગ્સમાં 46 સિક્સ ફટકારી છે. જો તે તેની આગામી ઈનિંગમાં ચાર સિક્સ ફટકારે છે, તો તે સૌથી ઓછી ઈનિંગ્સમાં 50 સિક્સર ફટકારનાર બેટ્સમેન બની જશે.

7 / 7
જો અભિષેક શર્મા 14 બોલમાં ચાર સિક્સ ફટકારે છે, તો તે T20માં સૌથી ઓછી બોલમાં 50 સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ બની જશે. ફિલ સોલ્ટે 320 બોલમાં પચાસ સિક્સ ફટકારી છે, જ્યારે અભિષેકે અત્યાર સુધી 305 બોલ રમ્યા છે. (All Photo Credit : PTI / GETTY)