IND vs NZ: શુભમન ગિલ પ્લેઈંગ 11 માંથી કેમ થયો બહાર? કેપ્ટન રોહિત શર્માએ આપ્યો જવાબ

|

Oct 17, 2024 | 5:07 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયા બાદ મેચના બીજા દિવસે ટોસ થયો હતો. ટોસ બાદ ભારતની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલની જગ્યાએ સરફરાઝ ખાનને રમાડવાનો નિર્ણય લીધો. કેપ્ટન રોહિત શર્માએ ટોસ બાદ ગિલને બહાર કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

1 / 5
કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી.

2 / 5
ભારતે પ્લેઈંગ ઈલેવનને લઈને બે મોટા ફેરફાર કર્યા હતા. શુભમન ગિલ અને આકાશદીપને બહાર કરી સરફરાઝ ખાન અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું હતું.

3 / 5
શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાનું કારણ તેના પ્રદર્શન સાથે સંબંધિત નથી, પરંતુ ગિલની ઈજાની સમસ્યાને કારણે છે.

4 / 5
ગિલે ગરદનના ભાગમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ જ કારણ છે કે તેના સ્થાને સરફરાઝને ટીમમાં સ્થાન મળ્યું હતું.

5 / 5
ગિલની ઈજા કેટલી ગંભીર છે? અને તે ક્યારે સાજો થઈ ટીમમાં પરત ફરશે? તે અંગે ટીમ મેનેજમેન્ટ દ્વાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. (All Photo Credit : BCCI/PTI/GETTY)

Published On - 5:05 pm, Thu, 17 October 24

Next Photo Gallery