
જોકે, શુભમન ગિલ તેની ટેસ્ટ કેપ્ટનશીપમાં પહેલો ટોસ હારી ગયો હતો અને ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

શુભમન ગિલે પોતાની પહેલી જ મેચમાં કેપ્ટન તરીકે એક મોટો નિર્ણય લીધો અને સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપી, જોકે તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. તે ફક્ત 4 બોલ રમી શક્યો. (All Photo Credit : PTI)