IND vs ENG : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની નવી ટ્રોફી લોન્ચ, જાણો એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં શું છે ખાસ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થવાની છે. આ શ્રેણીનું નામ બદલવામાં આવ્યું છે. આ શ્રેણીનું નામ સચિન અને એન્ડરસનના નામ પર રાખવામાં આવ્યું છે. ગુરુવારે આ ટ્રોફી લોન્ચ કરવામાં આવી હતી. જાણો આ ટ્રોફીમાં શું છે ખાસ?
ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની આ નવી ટ્રોફી પર સચિન અને એન્ડરસનના ઓટોગ્રાફ પણ છે. આ ટ્રોફી પર લખ્યું છે કે આ ટ્રોફી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી જીતનાર ટીમને આપવામાં આવશે.
5 / 5
પહેલા આ ટ્રોફી પટૌડી ટ્રોફી તરીકે જાણીતી હતી, પરંતુ હવે વિજેતા ટીમના કેપ્ટનને પટૌડી મેડલ આપવામાં આવશે. (All Photo Credit : Getty Images)