રાજકોટમાં પહેલીવાર ટેસ્ટ રમી રહેલા રોહિત શર્માને 13મી ઓવરમાં આઉટ જાહેર કરાયો, પણ DRS લઈને બતાવી હકીકત
રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.