પહેલી ઈનિગ્સમાં 52 રનની લીડ મેળવનારી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિગ્સમાં બાંગ્લાદેશની 2 વિકેટ 26 રન પર પડી હતી. પાંચમાં દિવસે 98 ઓવરની મેચ બાકી હતી. ભારતીય ક્રિકેટ ટીમની નજર બીજી ઈનિગ્સ જલ્દી પરુ કરી મેચ જીતવા પર હતી.

જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ વિરુદ્ધ કાનપુર ટેસ્ટની બીજી ઈનિગ્સમાં માત્ર 17 રન આપી 3 વિકેટ લીધી હતી. તેની ત્રીજી વિકેટ શાનદાર હતી. બુમરાહે આ બોલ ઓફ સ્પનિરની જેમ ફેંક્યો હતો અને મુશ્ફિકુર રહીમને આઉટ કર્યો હતો.

Published On - 2:07 pm, Tue, 1 October 24