IND vs AUS : જસપ્રીત બુમરાહની પાસે ટી20 સીરિઝમાં રેકોર્ડ બનાવવાની તક, અશ્વિનને છોડી શકે છે પાછળ

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 ઓક્ટોબરના રોજ રમાનારી 5 મેચની ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના પ્રદર્શન પર તમામની નજર રહેશે. જેનું એશિયા કપ 2025માં આશા અનુસાર પ્રદર્શન જોવા મળ્યું ન હતુ.

| Updated on: Oct 29, 2025 | 10:44 AM
4 / 7
જસપ્રીત બુમરાહે અત્યારસુધી 3 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં હવે 5 મેચની ટી20 સીરિઝણાં તેની પાસે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડવાની તક છે.

5 / 7
ભારત તરફથી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે ટી20 ઈન્ટરનેશનલ વિકેટ લેવાના મામલે હજુ અશ્વિન નંબર વન પર છે. જેમણે 11 મેચમાં 11 વિકેટ લીધી છે.

6 / 7
બુમરાહ હજુ પણ આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. જેમાં તેમણે અત્યારસુધી ઓસ્ટ્રેલિયામાં 6 ટી20 ઈન્ટરનેશલ મેચ રમી છે અને જેમાં તેમણે 8 વિકેટ લીધી છે. ત્યારે બુમરાહની પાસે આ સીરિઝમાં જો 4 વિકેટ લે છે તો તે પહેલા નંબર પર પહોંચી જશે.

7 / 7
ઓસ્ટ્રેલિયામાં T20Iમાં ભારતીય બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટોની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન 11 વિકેટ, હાર્દિક પંડ્યા -11 વિકેટ, અર્શદીપ સિંહ-10 વિકેટ અને જસપ્રીત બુમરાહની 8 વિકેટ સામેલ છે.

Published On - 10:41 am, Wed, 29 October 25