IND vs BAN Live Streaming : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો, જાણો તમામ માહિતી

|

Sep 23, 2024 | 12:55 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની બીજી અને છેલ્લી સીરિઝ 27 સપ્ટેમ્બરથી રમાશે. યજમાન ટીમ ભારતે સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. તો જાણો આ રોમાંચક મેચ તમે ભારતમાં ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

1 / 5
બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ મેચમાં ભારતે મોટી જીત મેળવી છે. આ જીત સાથે મેજબાન ટીમે સીરિઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે.હવે સીરિઝની બીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખુબ મહત્વની છે.

2 / 5
 બાંગ્લાદેશની ટીમ આજ સુધી ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ટેસ્ટ ફોર્મેટમાં જીત મેળવી શકી નથી. ટીમ બીજી ટેસ્ટ મેચમાં નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. તેમજ સીરિઝ 1-1થી બરાબર કરવા માંગશે. તો ટીમ ઈન્ડિયાની નજર બાંગ્લાદેશ વિરુદ્ધ વધુ એક સીરિઝને ક્લીન સ્વીપ કરવા પર રહેશે.

3 / 5
 પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના રવિચંદ્રન અશ્વિને સદી ફટકારી હતી. જ્યારે બીજી ઈનિગ્સમાં રિષભ પંત અને શુભમન ગિલે સદી ફટકારી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

4 / 5
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9:30 કલાકે રમાશે. જેના માટે ટોસ અડધો કલાક પહેલા થશે. બીજી ટેસ્ટ મેચનું લાઈવ પ્રસારણ સ્પોર્ટસ 18 પર જોઈ શકાશે. તેમજ લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ અને વેબસાઈટ પર જોઈ શકાશે.

5 / 5
ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં આર અશ્વિને એક શાનદાર સદી ફટકારી છે. અશ્વિને 133 બોલમાં 113 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 11 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે.

Next Photo Gallery