T20 WC Breaking : ભારતીય બેટ્સમેનોએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા અને ચોગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

2026 ના T20 વર્લ્ડ કપમાં કુલ 699 છગ્ગા ફટકારવામાં આવ્યા છે, જ્યારે બાઉન્ડ્રીની સંખ્યા 1340 છે. ભારત સૌથી વધુ છગ્ગા અને ચોગ્ગા મારનારી ટીમ છે. જાણો ભારતીય બેટ્સમેનોએ કેટલી બાઉન્ડ્રી ફટકારી છે.

| Updated on: Mar 02, 2026 | 9:52 PM
1 / 5
ભારતીય ટીમ એક જ T20 વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ છગ્ગા અને ચોગ્ગા મારનારી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે આ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા છે, જેમાં 179 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા છે, જે કોઈપણ ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

2 / 5
આ પહેલા, ટીમ ઈન્ડિયાનું શ્રેષ્ઠ પ્રદર્શન 2024 માં હતું. ભારતે 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હતો, અને ભારતીય બેટ્સમેનોએ કુલ 153 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ વખતે, આ આંકડો 200 ને વટાવી શકે છે. જો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચે છે, તો ચોક્કસથી આ સિદ્ધિ હાંસલ કરી શકશે.

3 / 5
વેસ્ટ ઈન્ડિઝની ટીમ એક જ T20 વર્લ્ડ કપ સિઝનમાં 173 છગ્ગા ફટકારીને સૌથી વધુ છગ્ગા ફટકારવા મામલે બીજા ક્રમે છે.

4 / 5
આ સિઝનમાં દક્ષિણ આફ્રિકાએ 157, જ્યારે ઇંગ્લેન્ડે 143 ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા છે. બંને ટીમો સેમિફાઇનલમાં છે, અને તેમનો આંકડો પણ વધશે.

5 / 5
2026 ના T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 699 સિક્સર ફટકારવામાં આવી છે અને કુલ 1,340 બાઉન્ડ્રી ફટકારવામાં આવી છે. T20 વર્લ્ડ કપમાં આટલી બધી બાઉન્ડ્રી ક્યારેય ફટકારવામાં આવી નથી. (PC: PTI)