Zaheer Khan Family Tree: પૂર્વ ક્રિકેટરના પિતા હતા ફોટોગ્રાફર માતા રહી ચૂકી છે શિક્ષક, પત્ની કરી ચૂકી છે બોલિવુડમાં કામ

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઘણા મહાન ખેલાડીઓ રહ્યા છે, જેમણે પોતાનું નામ બનાવ્યું છે. ઝહીર ખાન (Zaheer Khan) પણ તેમાંથી એક છે. પૂર્વ ભારતીય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઝહીર ખાન આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

| Updated on: Oct 08, 2025 | 11:02 AM
4 / 6
 ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાન આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 2000માં ભારત માટે ડેબ્યૂ કરનાર ઝહીરની ગણતરી ભારતીય ક્રિકેટના ઈતિહાસના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં થાય છે. ભારતે 2011 ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2014માં ભારત માટે રમી હતી.

5 / 6
ઝહીર ખાનનો જન્મ ઝાકિયા અને બખ્તિયાર ખાનને ત્યાં થયો હતો.પૂર્વ ક્રિકેટરનો એક મોટો ભાઈ જીશાન અને નાનો ભાઈ અનીસ છે.

6 / 6
ભારતનો  સૌથી સફળ ફાસ્ટ બોલર IPLમાં નવી ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો છે અને નવી ભૂમિકામાં જોવા મળશે.લખનૌ સુપર જાયન્ટ્સે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને સાઈન કર્યો છે. લખનૌએ ડાબા હાથના સ્ટાર ફાસ્ટ બોલર ઝહીરને નવી સિઝન માટે ટીમ મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે.

Published On - 5:25 pm, Sat, 7 October 23