
વિરાટ કોહલી અનુ અનુષ્કા શર્મા અનેક ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. અનુષ્કા વિરાટની મેચ જોવા અને સપોર્ટ કરવા સ્ટેડિયમ પણ પહોંચી જાય છે.

વિરાટને બાળપણથી જ ક્રિકેટ રમવા પ્રત્યે જુસ્સો હતો. તેના પિતા પ્રેમ કોહલીએ 9 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટની ટ્રેનિંગ અપાડવાનું શરુ કર્યું હતુ. વિરાટ કોહલીને તેના પિતા સ્કુટર પર બેસાડી ક્રિકેટની પ્રેક્ટિસ માટે લઈ જતા હતા.

ડિસેમ્બર 2017માં વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ બાળપણથી જ મિત્રો હતા. 1 જાન્યુઆરી 2021માં વિરાટ કોહલી પિતા બન્યો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને એક પુત્રી વામિકા છે.
Published On - 10:03 am, Sun, 5 November 23