ઉધાર લીધેલા બેટથી સદી ફટકારી, આજે ભારતનો નંબર 1 બેટ્સમેન, જાણો બર્થ ડે બોય અભિષેક શર્મા વિશે 5 મોટી વાતો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અભિષેક શર્માએ 4 સપ્ટેમ્બરના રોજ પોતાનો 25 વર્ષનો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિષેક શર્મા ઓપનર તરીકે T20માં ધમાલ મચાવી રહ્યો છે અને એશિયા કપમાં પોતાના બેટની તાકાત બતાવવા માટે ઉત્સુક છે. આજે અભિષેકના જન્મદિવસ પર તેના ક્રિકેટ કરિયરની પાંચ સૌથી ખાસ મોમેન્ટ્સ વિશે વાત કરીશું.

| Updated on: Sep 04, 2025 | 7:27 PM
4 / 5
વર્ષ 2024માં, અભિષેક શર્મા વિવાદમાં ફસાઈ ગયો હતો. મોડેલ તાનિયા સિંહની આત્મહત્યાના સંદર્ભમાં સુરત પોલીસે અભિષેકને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તાનિયાના મૃત્યુ પહેલા અભિષેક ઘણા મહિનાઓ સુધી તેના સંપર્કમાં હતો. જોકે, અભિષેકે જલ્દી આ વિવાદમાંથી છૂટકારો મેળવ્યો હતો.

5 / 5
અભિષેક શર્મા IPLમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કરનાર ભારતીય ખેલાડી છે. સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં પણ ભારત માટે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ કરનાર ખેલાડી છે.  (All Photo Credit : PTI / GETTY / INSTAGRAM)