IPL 2025 : ગુજરાત ટાઇટન્સે IPLના 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી

ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવી ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઈટન્સ સામે જીત માટે 200 રનનો ટાર્ગેટ હતો. જેને તેમણે કોઈ પણ નુકસાન વગર 6 બોલ બાકી રહેતા પૂર્ણ કર્યો હતો. જીતનો હિરો સાંઈ સુદર્શન અને શુભમન ગિલ રહ્યા હતા. જેમણે 205 રનની અણનમ ઈનિગ્સ રમી અને પોતાની ટીમને પ્લેઓફમાં એન્ટ્રી અપાવી છે.

| Updated on: May 19, 2025 | 1:53 PM
4 / 5
શુભમન ગિલે 53 બોલમાં 93 રનની ઈનિગ્સ રમી હતી. તેમણે પોતાની આ ઈનિગ્સમાં 3 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. કેપ્ટન ગિલે ટીમને પ્લેઓફમાં પહોંચાડી દીધી છે.

5 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત ટી20 ક્રિકેટમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 200થી વધારે ટાર્ગેટને પૂર્ણ કરનારી બીજી ટીમ બનીછે. આ પહેલા માત્ર પાકિસ્તાને 2022માં કરાંચીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20Iમાં 200 રનનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.