ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત, ટ્વીટ કરી આપી જાણકારી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ગંભીરે સોશિયલ મીડિયા સાઈટ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી પોતે જ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.

| Updated on: Mar 02, 2024 | 7:02 PM
4 / 5
ગૌતમ ગંભીર વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

ગૌતમ ગંભીર વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

5 / 5
ગંભીરે AAP ઉમેદવાર આતિશી અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીને હરાવીને ચૂંટણી જીતી હતી.

ગંભીરે AAP ઉમેદવાર આતિશી અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીને હરાવીને ચૂંટણી જીતી હતી.