ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે આ ક્રિકેટર, બાપ- દીકરા વચ્ચે 20 વર્ષ સુધી વિવાદ ચાલ્યો, આવો છે પરિવાર

બિશન સિંહ બેદી (Bishan Singh Bedi )ના પરિવારમાં તેમની પત્ની અંજુ, પુત્ર અંગદ અને પુત્રી નેહા છે. બેદીનો જન્મ 1946માં અમૃતસરમાં થયો હતો. તેણે ભારત માટે 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધી. તેણે એક ઇનિંગ્સમાં 14 વખત પાંચ વિકેટ અને મેચમાં એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. બિશન સિંહ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યા હતા.

| Updated on: Mar 04, 2025 | 9:24 AM
4 / 6
ભૂતપૂર્વ  કેપ્ટન બિશન સિંહ બેદીના જીવન પર પુસ્તક પણ બહાર પડયું છે ,ભૂતપૂર્વ ડાબા હાથના સ્પિનરના જીવન પર પ્રકાશિત પુસ્તક 'સરદાર ઑફ સ્પિન'માં ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજોએ તેમના મંતવ્યો શેર કર્યા છે.

5 / 6
 તમને જણાવી દઈએ કે તેણે પોતાના આખા ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 1560 વિકેટ લીધી, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ બોલર માટે રેકોર્ડ છે.1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ બનેલા બિશન સિંહ બેદીનું આજે નિધન થયું છે,

6 / 6
ક્રિકેટ વર્લ્ડમાં બિશન સિંહ બેદી પોતાના નિવેદનને કારણે પણ ચર્ચામાં રહેતા હતા. તેમને વર્ષો પહેલા શ્રીલંકાના સ્ટાર સ્પિનર મુથૈયા મુરલીધરનની બોલિંગ અને તેમની એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા.બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ 10 મે 2018ના રોજ અભિનેતા અંગદ બેદી સાથે ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. જોકે નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી. લગ્નના માત્ર 5 મહિના પછી, નેહાએ નવેમ્બર 2018 માં તેની પુત્રી મેહર ધૂપિયા બેદીને જન્મ આપ્યો. 3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ ગુરિક સિંહ ધૂપિયા બેદીની માતા બની હતી.

Published On - 6:02 pm, Mon, 23 October 23