IPL 2024માં આ 5 બોલરોને સૌથી વધુ સિક્સ પડી, લિસ્ટમાં T20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાં સામેલ ખેલાડીઓ પણ સામેલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં અત્યાર સુધીમાં 1000થી વધુ સિક્સર ફટકારવામાં આવી છે. બેટ્સમેનોના આ તોફાનમાં કયા ખેલાડીએ પોતાના બોલ પર સૌથી વધુ સિક્સ ખાધી છે, ચાલો તમને એવા બોલર્સ વિશે જણાવીએ કે જેમના બોલે સૌથી વધુ સિક્સર ફટકારવામાં આવી છે.