IND vs AUS : 2 ખેલાડીઓનું નસીબ ચમક્યું, પહેલી વખત ODI ટીમમાં સ્થાન મળ્યું

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત 19 ઓક્ટોમ્બરથી થવા જઈ રહી છે. સૌથી પહેલા બંન્ને ટીમો વચ્ટે વનડે સીરિઝ રમાશે. આ સીરિઝ માટે ટીમમાં 2 નવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ બંન્ને ખેલાડીઓ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝનો ભાગ છે.

| Updated on: Oct 05, 2025 | 9:48 AM
4 / 8
આ પહેલી તક છે. જ્યારે બંન્ને ખેલાડીઓને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલી વખત છે જ્યારે બંન્ને ખેલાડીઓ ભારતીય વનડે ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. બંન્ને ખેલાડીઓ હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝનો ભાગ છે.

5 / 8
ધ્રુવ જુરેલનું હાલમાં ખુબ જ સુંદર પ્રદર્શન રહ્યું છે. તેમણે હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 6 ટેસ્ટ અને 4 ટી20 મેચ રમી છે.

6 / 8
નીતિશ કુમાર રેડ્ડીએ પણ ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 8 ટેસ્ટ અને 4 ટી20 મેચ રમી છે. નીતિશ કુમાર રેડ્ડી ગત્ત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ટીમનો ભાગ હતો. જ્યાં તેમણે સદી ફટકારી હતી.

7 / 8
 તમને જણાવી દઈએ કે, સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંત ઈજાના કારણે પ્રવાસનો ભાગ નથી. જેને લઈ ધ્રુવ જુરેલને ટીમમાં રાખવામાં આવ્યો છે પરંતુ વનડે ટીમમાં કે.એલ રાહુલ પણ સામેલ છે। જે વિકેટકીપર ટીમની પહેલી પસંદ રહેશે. ત્યારે જુરેલ સીરિઝમાં કે.એલ રાહુલના બેકઅપ વિકેટકીપરના રુપમાં કામ કરશે. જેને લઈ તેનું રમવું મુશ્કેલ છે.

8 / 8
તેમજ હાર્દિક પંડ્યા પણ ઈજાનેકારણે પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી. જેને લઈ નીતિશ કુમાર રેડ્ડીને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરના રુપમાં ટીમમાં રમતો જોવા મળી શકે છે.