IPL 2026માં રમવાને લઈ ધોનીએ લીધો મોટો નિર્ણય, CSKના CEO એ કરી મોટી જાહેરાત
IPL 2025 માં સિઝનની મધ્યમાં ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે જવાબદારી નિભાવવી પડી હતી. હવે, તે આગામી સિઝનમાં રમશે કે નહીં તે અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CSK CEO એ ધોનીને લઈ મોટી જાહેરાત કરી છે.