Breaking News : રાજકોટમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો

Virat Kohli New Record : વિરાટ કોહલીએ રાજકોટમાં એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રાજકોટમાં રમાય રહી છે. વિરાટ કોહલી અડધી સદી કે સદી ફટકારી શક્યો નહી પરંતુ સચિનનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે.

| Updated on: Jan 14, 2026 | 5:44 PM
1 / 7
વનડે બેટ્સમેન વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે. કિંગ કોહલીએ આ રેકોર્ડ રાજકોટમાં તોડ્યો છે. તો ચાલો જાણીએ કે, આ રેકોર્ડ ક્યો છે.

2 / 7
રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. ભારત સીરિઝમાં 1-0થી આગળ છે.

3 / 7
પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 38 બોલમાં 24 રનની ઈનિગ્સ રમી હતી. ભારતને પહેલો ઝટકો લાગ્યો અને વિરાટ કોહલી પીચ પર આવ્યો હતો. વિરાટ કોહલીએ 29 બોલમાં 23 રન બનાવ્યા હતા.

4 / 7
વિરાટ કોહલીએ બીજી વનડેમાં માત્ર 23 રનની ઈનિગ્સ રમી હતી પરંતુ આ વખતે તે મોટો રેકોર્ડ બનાવી શક્યો છે. તે ભારતીય વનડે ઈતિહાસમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

5 / 7
વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય વનડે ઈતિહાસમાં સૌથઈ વધારે રન બનાવનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 1773 રન બનાવ્યા છે. જ્યાકે સચિને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 1750 રન બનાવ્યા હતા,

6 / 7
વિશ્વ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ ODI રન બનાવવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે, જેમણે કિવી ટીમ સામે 1971 રન બનાવ્યા હતા.

7 / 7
તમને જણાવી દઈએ કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ રાજકોટમાં યોજાય હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 284 રન બનાવ્યા છે. સીરિઝ બરાબર કરવા માટે ન્યુઝીલેન્ડને 285 રન બનાવવા પડશે.