Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત ઓલઆઉટ થવાનો અનિચ્છનીય રેકોર્ડ કઈ ટીમના નામે છે?

અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ફક્ત 155 રનમાં ઓલઆઉટ કરી દીધું. RCB 19.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું. આ સિઝનમાં પહેલીવાર RCB ઓલઆઉટ થયું છે. ચાલો જાણીએ કે IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધુ વખત ઓલઆઉટ થઈ છે.

| Updated on: May 01, 2026 | 3:28 PM
1 / 6
અમદાવાદમાં રમાયેલી મેચમાં RCB ગુજરાત સામે ફક્ત 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ સાથે IPLમાં સૌથી વધુ વાર ઓલઆઉટ થવા મામલે RCB એ નવો રેકોર્ડ નોંધાવ્યો. જે બાદ IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધુ ઓલઆઉટ થઈ છે એ પ્રશ્ન  સામે આવ્યો.

2 / 6
દિલ્હી કેપિટલ્સ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વાર ઓલઆઉટ થનારી ટીમ છે. દિલ્હી કુલ 32 વખત IPLમાં ઓલઆઉટ થયું છે.

3 / 6
IPLમાં સૌથી વધુ વાર ઓલઆઉટ થવામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ બીજા ક્રમે છે. બંને 27-27 વખત ઓલઆઉટ થયા છે.

4 / 6
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ 26-26 વખત ઓલઆઉટ થયા છે અને સૌથી વધુ વાર ઓલઆઉટ થવા મામલે ત્રીજા ક્રમે છે.

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સ 21 વખત, સનરાઈઝર્સ હૈદરાબાદ 16 વખત અને ચેન્નાઈ સુપર કિંગ્સ 13 વખત ઓલઆઉટ થઈ ચૂક્યા છે.

6 / 6
લખનૌ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ સૌથી ઓછી વાર ઓલઆઉટ થયા છે. લખનૌ સુપરજાયન્ટ્સ આઠ વખત, જ્યારે ગુજરાત ટાઈટન્સ છ વખત ઓલઆઉટ થયું છે. (PC: PTI)

Published On - 3:27 pm, Fri, 1 May 26

Follow Us