Breaking News: ત્રણ વર્ષમાં બદલી ત્રણ ટીમ, હવે અચાનક થઈ આ ખેલાડીની એન્ટ્રી, IPL 2026માં આ ટીમમાં સામેલ

IPL 2026 માટે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં એક નવો ખેલાડી જોડાયો છે. ઈજાને કારણે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ડેવિડ પેન આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા તેના સ્થાને અન્ય એક ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે.

| Updated on: Apr 18, 2026 | 5:18 PM
1 / 6
SRH એ ટીમમાં દક્ષિણ આફ્રિકાના એક ફાસ્ટ બોલરને ઉમેર્યો છે. આ ખેલાડી ત્રીજી વખત IPLમાં રમશે. નોંધપાત્ર વાત એ છે કે, આ ખેલાડીને દર વર્ષે IPLમાં નવી ટીમ માટે રમ્યો છે.

2 / 6
SRH એ ઈજાગ્રસ્ત ડેવિડ પેઈનની જગ્યાએ 2026 ની IPL સિઝન માટે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટઝીને ટીમમાં સામેલ કર્યો છે.

3 / 6
ગેરાલ્ડ કોટ્ઝી જમણા હાથનો ઝડપી બોલર છે જે તેની ગતિ અને આક્રમક બોલિંગ માટે જાણીતો છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 14 ODI અને 18 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં કુલ 67 વિકેટ લીધી છે.

4 / 6
કોટ્ઝીએ IPLમાં 14 મેચોમાં 15 વિકેટ લીધી છે. તે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. કોટ્ઝી 2024માં મુંબઈ અને 2025માં ગુજરાત ટીમનો ભાગ હતો . આનો અર્થ એ થયો કે તે સતત ત્રીજી સિઝનમાં નવી ટીમ માટે રમશે.

5 / 6
કોટ્ઝી 2024માં મુંબઈ અને 2025માં ગુજરાત ટીમનો ભાગ હતો . આનો અર્થ એ થયો કે તે સતત ત્રીજી સિઝનમાં નવી ટીમ માટે રમશે.

6 / 6
કોટ્ઝીએ IPL 2026 ઓકશનમાં ₹2 કરોડ ની બેઝ પ્રાઈઝ રાખી હતી, પરંતુ કોઈ ટીમે તેના પર બોલી લગાવી ન હતી. હવે, SRH એ કોટ્ઝીને ₹2 કરોડમાં સાઈન કર્યો છે. તે હવે હૈદરાબાદના બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે. (PC:PTI/X)

Follow Us