Breaking News: અભિષેક શર્માએ કર્યો મોટો કમાલ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખેલાડીએ આટલા બઘા છગ્ગા ફટકાર્યા

અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે 68 બોલમાં 135 રન બનાવ્યા, જેમાં તેણે 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા. મતલબ કે તેણે ફક્ત છગ્ગા અને ચોગ્ગાથી 100 રન બનાવ્યા. આ સાથે જ તેણે એવી સિદ્ધિ હાંસલ કરી, જે અન્ય કોઈ ભારતીય ખેલાડી હાંસલ કરી શક્યો નથી.

| Updated on: Apr 21, 2026 | 10:05 PM
1 / 5
અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર સદી ફટકારી. અભિષેક શર્માએ પોતાની ઇનિંગમાં 10 છગ્ગા ફટકારીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી.

2 / 5
અભિષેક શર્માએ IPL 2026 ની 31મી મેચમાં દિલ્હી કેપિટલ્સના બોલરોને બરાબર ધોઈ નાખ્યા. તેણે 68 બોલમાં 135 રન બનાવ્યા, જેમાં 10 છગ્ગા અને 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

3 / 5
અભિષેકે આ IPL સિઝનમાં સૌથી લાંબી ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ બનાવ્યો. આ દરમિયાન તેણે એક એવી સિદ્ધિ હાંસલ કરી જે અત્યાર સુધી કોઈ ભારતીયે હાંસલ કરી નથી.

4 / 5
અભિષેકે દિલ્હી કેપિટલ્સ સામે 10 છગ્ગા ફટકાર્યા. આ બીજી વખત છે જ્યારે તેણે IPL મેચમાં 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. અન્ય કોઈ ભારતીયે બે IPL મેચમાં 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા નથી.

5 / 5
અભિષેક શર્માએ પાંચ T20 મેચોમાં 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. વધુમાં, તેણે T20 મેચોમાં નવ સદી ફટકારી છે, જે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી છે. (PC-PTI/X/IPL)

Published On - 10:04 pm, Tue, 21 April 26

Follow Us