Breaking News : IPL 2025નું શેડ્યૂલ ફરી બદલાયું, RCB-SRH મેચ બેંગલુરુથી ખસેડવામાં આવી, જાણો કેમ?

IPL 2025ના શેડ્યૂલમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. RCBએ તેની આગામી મેચ હૈદરાબાદ સામે બેંગલુરુમાં રમવાની હતી, પરંતુ આ મેચ હવે લખનૌના એકાના સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે, જાણો શું છે કારણ?

| Updated on: May 20, 2025 | 6:53 PM
4 / 6
IPLના આ નિર્ણય પછી, RCB તેની બાકીની બંને મેચ ઘરઆંગણે નહીં રમે. 23 મેના રોજ RCB હૈદરાબાદ સામે ટકરાશે. 27 મેના રોજ, RCBને લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાનું છે. મતલબ કે હવે બેંગલુરુમાં IPL 2025ની કોઈ મેચ નહીં રમાય.

5 / 6
RCBની છેલ્લી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ 17 મેના રોજ બેંગલુરુમાં યોજાવાની હતી અને બોલિંગની વાત તો છોડી દો, તે મેચમાં ટોસ પણ થઈ શક્યો નહીં. હવે 23 મેના રોજ પણ બેંગલુરુમાં વરસાદની શક્યતા છે. આ જ કારણ છે કે આ મેચને ખસેડવામાં આવી છે.

6 / 6
આ મેચ ઉપરાંત પ્લેઓફ અને ફાઈનલ મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ક્વોલિફાયર 1 અને એલિમિનેટર પંજાબના મુલ્લાનપુરમાં રમાશે. ક્વોલિફાયર 2 અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. (All Photo Credit : PTI)