Breaking News: વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં બહાર, હૈદરાબાદમાં પણ ના મળી ટીમમાં તક

ભારતીય ક્રિકેટ ટીમે હૈદરાબાદમાં પણ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. સતત ચોથી મેચમાં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે મોટો સવાલ એ છે કે શું વૈભવ સૂર્યવંશી આખી સીરિઝમાં બેન્ચ પર જ બેસી રહેશે? શું બેંગલુરુમાં રમાનારી સીરિઝની અંતિમ મેચમાં તેને તક મળશે?

| Updated on: Oct 14, 2026 | 7:58 PM
1 / 8
ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 સીરિઝની ચોથી મેચમાં પણ વૈભવ સૂર્યવંશીને તક ના મળી.

2 / 8
હૈદરાબાદમાં પણ ભારતીય ક્રિકેટ ટીમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

3 / 8
સતત ચોથી મેચમાં વૈભવ સૂર્યવંશીને બેન્ચ પર બેસવાનો વારો આવ્યો છે.

4 / 8
રાંચીમાં જીત બાદ હૈદરાબાદમાં વૈભવ સૂર્યવંશને તક મળવાની ચાહકોને આશા હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ ફેન્સને નિરાશ કર્યા.

5 / 8
સતત ફ્લોપ રહેલા સંજુ સેમસનને ફરી એકવાર ઓપનિંગમાં તક મળી છે. જેથી વૈભવની ટીમમાં જગ્યા બની નથી.

6 / 8
પાંચ મેચની આ શ્રેણીમાં સતત ચાર મેચમાં તક ના મળતા હવે મોટો સવાલ એ ઊભો થયો છે કે શું વૈભવ આખી શ્રેણીમાં બહાર બેસી રહેશે?

7 / 8
ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 સીરિઝની પાંચમી અને અંતિમ મેચ બેંગલુરુમાં રમાશે, હવે ફેન્સને આ મેચમાં વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે તેવી ફરી આશા રાખશે.

8 / 8
ભારતની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને મયંક યાદવ. (PC:PTI/X)

Published On - 7:57 pm, Wed, 14 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.