Breaking News: અફઘાનિસ્તાન સામે કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી, લખનૌમાં બતાવ્યો ક્લાસ

અફઘાનિસ્તાન સામે ધર્મશાલા વનડેમાં અડધી સદી ફટકાર્યા બાદ શુભમન ગિલે હવે લખનૌમાં સદી ફટકારી હતી. આ ગિલની નવમી વનડે સદી છે. તેણે હવે 21 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.

| Updated on: Jun 17, 2026 | 4:10 PM
1 / 5
Breaking News: અફઘાનિસ્તાન સામે કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી, લખનૌમાં બતાવ્યો ક્લાસ

2 / 5
કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામે સતત બીજી મેચમાં મોટી ઈનિંગ રમી હતી.

3 / 5
પહેલી વનડેમાં અડધી સદી બાદ લખનૌમાં બીજી વનડેમાં શુભમન ગિલે 77 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

4 / 5
શુભમન ગિલે 12 ચોગ્ગા અને બે છગ્ગા સાથે પોતાની નવમી ODI સદી ફટકારી હતી.

5 / 5
આ સદી સાથે શુભમન ગિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21 સદી પૂરી કરી અને ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધો. (PC:X/BCCI)

Follow Us