IND vs SA: કેપટાઉન ટેસ્ટમાં બોલરોનો તરખાટ, બેટ્સમેનોની હાલત થઈ ખરાબ, બન્યા અનોખા રેકોર્ડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે બંને ટીમના બેટ્સમેનોની ધડાધડ વિકેટો પડતા નવા રેકોર્ડ બન્યા હતા. કેપટાઉનમાં બોલરોએ જે તરખાટ મચાવ્યો તે જોતા લાગે છે આ ટેસ્ટ બહુ જલ્દી પૂર્ણ થશે અને વધુ કેટલાક રેકોર્ડ પણ બનશે. પણ એ પહેલા એક નજર કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે બનેલ કેટલાક રેકોર્ડ પર.