એશિયા કપ 2025માં આવી હશે ટીમ ઈન્ડિયાની જર્સી, 23 વર્ષ પછી થયો આ ફેરફાર, પહેલો ફોટો સામે આવ્યો

એશિયા કપ 2025 પહેલા ડ્રીમ 11 અને BCCI વચ્ચેનો કરાર એક નવા કાયદાને કારણે તૂટી ગયો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાને નવા સ્પોન્સરની જરૂર હતી. પરંતુ BCCI ટુર્નામેન્ટ પહેલા કોઈ નવો સ્પોન્સર શોધી શક્યું નહીં. એવામાં ટીમ ઈન્ડિયાની જર્સી કેવી હશે તેને લઈ ફેન્સના મનમાં સવાલો હતા, જેનો હવે જવાબ મળી ગયો છે.

| Updated on: Sep 06, 2025 | 7:46 PM
4 / 5
પરંતુ ફરક એ છે કે આ વખતે ટીમ ઈન્ડિયાની જર્સીમાં કોઈ સ્પોન્સર નથી અને મોટા અક્ષરોમાં ફક્ત 'INDIA' લખેલું છે. જર્સીમાં ડાબી બાજુ BCCIનો લોગો અને જમણી બાજુ એશિયા કપ 2025નો લોગો છે. જ્યારે કિટ બનાવતી કંપની Adidasનો લોગો સ્લીવ પર છે.

5 / 5
આ લગભગ 23 વર્ષ પછી થઈ રહ્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયા કોઈ જર્સી સ્પોન્સર વિના ટુર્નામેન્ટમાં પ્રવેશી છે. અગાઉ 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ એક વિવાદને કારણે ભારતીય ટીમ કોઈ સ્પોન્સર વિના ટુર્નામેન્ટમાં રમી હતી. (All Photo Credit : PTI / GETTY / INSTAGRAM)